Habits of successful people (સફળ લોકોની આદતો)

  ➡️   જ્યારે પણ આપણે કોઈ સક્સેસફૂલ  વ્યક્તિની વાત કરીએ ત્યારે અત્યંત મોટિવેશન મળે છે, પણ હકીકત માં આપણે એ નથી જાણતા કે એ લોકો કેવી રીતે આ સ્થાન પર પહોંચ્યા હસે, તેમણે કેટલો સંઘર્ષ કરીને મુશ્કેલી પાર કરીને, કેટલું બધું ગુમાવીને ત્યાં પહોંચ્યા છે.

         



આમ, જોઈએ તો તેમનો અને આપણો સમય તો એક જ હોય છે પરંતુ કામ કરવાની રીત, વિચારવાની સક્તિ અલગ હોય છે. આપણે પણ કામ ચાલુ તો કરીએ છીએ પણ વચ્ચે થી છોડી દઈ એ છીએ. તે લોકો નક્કી કરેલા સમય પર જ કામ કરે છે, તે પોતાનું જ ટાઇમ ટેબલ બનાવીને ચાલે છે.

         

આપણે પણ ટાઇમ ટેબલ તો બનાવીએ જ છીએ પણ તે મુજબ ચાલી નથી શકતા અને વારંવાર ટાઈમ ટેબલ બદલી નાખીએ છીએ. આળસ માણસ ને બધી વસ્તુ થી વંચિત રાખે છે. હમેશા આળસ સામે લડો શું ખબર આ આળસ પણ થાકી જાય 😊.

લગભગ દરેક સફળ વ્યક્તિ બે વિશ્વાસ સાથે કામની શરૂઆત કરે છે 👇

 👉 મારું ભવિષ્ય વર્તમાન ની સરખામણીમાં વધુ ઊજળું હોઈ શકે છે અને હું તે ભવિષ્યને બનાવવાની પૂરેપૂરી તાકાત ધરાવું છું.

હમેશાં જીવનમાં નવું નવું શીખતા રહેવું જોઈએ.

👇સફળતા ના સૂત્રો 👇(Sources of Success)

1. THINK BIG (ઊંચા વિચાર)

                

2. FIND WHAT YOU LOVE TO DO AND DO IT (તમને જે કરવાનું પસંદ છે તે કરો અને કરી નાખો)

                  

3. LEARN HOW TO BALANCE LIFE (જીવનમાં સંતુલન કેવી રીતે રાખવું તે શીખો)

     
   
4. DO NOT BE AFRAID OF FAILURE (નિષ્ફળતાથી ડરશો નહીં). પરંતુ કઈક નવું શીખી પ્રયાસ કરતા રહો.

 

5. BE A PERSON OF ACTION (હમેશાં એક્શન લેતા શીખો)
 
 
6. BELIEVE IN YOURSELF YOU CAN DO IT (પોતાના પર વિશ્વાસ કરો કે તમે કરી શકો)

   
7. ALWAYS BE POSITIVE AND THINK POSITIVE (હંમેશાં સકારાત્મક રહેવું. અને હંમેશાં સકારાત્મક વિચારવું)
 
     
8. OVERCOME DEFEAT (હાર પર કાબુ કરો તેને પોતાના થી દૂર રહેવા દો)

     
9. BE WILLING TO WORK HARD (સખત મહેનત કરવા તૈયાર થાઓ)

       


Conclusion :

      આમ, આપણા સપનાં પૂરા કરવા માટે કોઈ પણ હાર નો સામનો કરવો પડે તો ડરશો નહીં કારણ કે ગાણાં લોકો આ હાર માંથી પણ જીત શોધી લે છે.

 


➡️Be Always happy in all moments. Best of luck I wish you, your all dreams come TRUE. 👍

Some important link (click red) 👇

➡️How to manage your time: Time management
➡️Goals: About Goals
➡️communication: About good communication skills 
➡️Best quotes: Important Quotes

Reactions

Post a Comment

0 Comments